મનુષ્યના
જીવનમાં ભાષાનું ખૂજ જ મહત્વ છે. ભાષા દ્રારા જ માનવી પોતાના વિચારો અભિવ્યકત કરી
શકે છે અથવા બીજાની અભિવ્યકિતનું અર્થગ્રહણ કરી શકે છે. ભાષાના શિક્ષણ કાર્યમાં
વાચન તથા લેખનનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો જ ભાષાનું અર્થગ્રહણ શકય બને અને
લેખિત અભિવ્યકિત પણ અસરકારક બની શકે. લેખનકાર્યમાં સાદા શબ્દો, મરોડ, કાનોમાત્ર,
રેફવાળા શબ્દો કે જોડાક્ષર યુકત શબ્દોનો ઉપયોગ પ્રારંભિક ધોરણોમાં કાળજી રાખવામાં
આવે તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાં લેખનદોષ જોવા મળતા નથી.
પ્રસ્તુત
ક્રિયાત્મક સંશોધન વિદ્યાર્થીઓને સાદા શબ્દો, મરોડ, કાનોમાત્રા, રેફવાળા શબ્દો કે
જોડાક્ષર યુકત શ્બ્દોનું સારી રીતે લેખન કરી શકે. એવા શુભ આશયથી વિદ્યાર્થીઓ તથા
શિક્ષકોને શિક્ષણકાર્યમાં ઉપકારક બને એવા હેતુથી કરવામાં આવેલ છે.
આશા
રાખુ છું કે ઉપરોકત ક્રિયાત્મક સંશોધનના માધ્યમથી લેખિત અભિવ્યકિતની સુધારણા અર્થે
શાળા કક્ષાએ જે પ્રયાસો થશે તે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે. સંશોધન દ્રારા
થયેલું આ નાનકડું સંશોધન બાળકોમાં રહેલી સુસુપ્તશકિતને ઉજાગર કરી તેના વ્યકિતત્વને
સમાજ માટે ઉપકારક બનાવવા સહાયકારક બનને એવી અંતરની અભિલાષા.
................................................................................................................................................................................................
Language is very important in human life. Only through language can a human being express his own thoughts or interpret the expression of another. Only when reading and writing are used properly in language teaching work can language be understood and written expression can be effective. If the use of simple words, twists, canoes, ref words or conjunctive words in the writing work is taken care of in the initial standards, then in the future students will not see any writing defects.
The presented action research can help students to write well in simple words, twists, canomatra, ref words or consonant words. It has been done with the auspicious intention of making the students and teachers helpful in the teaching work.
It is hoped that the efforts made at the school level to improve the written expression through the above functional research will be useful to the students. This little research done by the child reveals the latent power in children and the desire to be helpful in making their personality conducive to society.
0 Comments
hi wite for you