સાંઇબાબા તમારી પાસેથી નાની સહાય માગુ છુ આજે સાઈબાબાના જન્મદિવસ છે ૧૮ લોકો સાથે આ શેર કરો તમને એક દિવસમાં સારા સમાચાર મળશે.

 સાંઇબાબા (ઇ.સ. ૧૮૫૮થી ૧૯૧૮), ને હિન્દુઓ ભગવાન દત્તાત્રેય કે ભગવાન શિવના અવતાર માને છે વળી કેટલાક તેમને સંત કબીરના અવતાર રૂપે પણ પુજે છે,


 

અને તેઓ મુસલમાની નજરીયામાં પાક ફકીર હતા. તેઓ અષ્ટાંગ યોગ વિદ્યાના પ્રખર ઉપાસક એવા અવધૂત યોગી હતા. ‘શ્રદ્ધા અને સબૂરી’ તથા ‘સબકા માલિક એક’ એવા સૂત્રો દ્વારા તેમણે ભક્તોને ઉપદેશ આપ્યો. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શિરડી નગરમાં સાંઈબાબાનાં દર્શન માટેની મુખ્ય જગ્યા ‘સમાધિ મંદિર’ છે. જે ‘બુટ્ટીવાડા’ તરીકે પ્રચલિત છે.આ મંદિરનું નિર્માણ ૧૯૨૨ માં કરવામાં આવ્યું હતું. મૂર્તિ  ૧૯૫૪ પછી બનાવવામાં આવી હતી.

ઇ. સ. ૧૯૧૮માં દશેરાના દિવસે બાબાએ મહાપ્રયાણ કર્યું હતું.


0 Comments