Definition of functional research/ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા


     માહિતીના વ્યવસ્થિત એકત્રીકરણ અને વિશ્ર્લેષણ વડે શિક્ષકો,આચાર્ય ,વિદ્યાર્થીઓ વગેરેના વ્યવહારો સહિતની શાળાની સ્થાનિક અને તત્કાલીન સમસ્યાઓના નિદાન અને ઉપચારરૂપ કાર્યોની પસંદગી અમલ તથા મૂલ્યાંકન દ્રારા શાળામાં સુયોજિત સુધારણાના સહકારી સંચાલનની અને શીખવાની સતત પ્રક્રિયા એટલે ક્રિયાત્મક સંશોધન

                               -- ચંદ્રકાન્ત ભોગાયતા

Ø      ક્રિયાત્મક સંસોધન એ એવું સંશોધન છે કે કોઈ પણ વ્યકિત તેના હેતુઓને અસરકારક રીતે સિધ્દ્ર કરવા માટે હાથ ધરે છે. એક શિક્ષક પોતાના અધ્યાપન કાર્યમાં સુધારણા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરે છે. એક શાળા સંચાલક પોતાના વહીવટી તંત્રની સુધારણા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરે છે.

                                     --સુખિયા મેહરોત્રા

..................................................................................

      Continuous process of co-operative management and learning process of improvement set up in the school through systematic aggregation and analysis of information, selection and implementation and evaluation of local and immediate problems of the school including treatment of teachers, principals, students etc.

                              - Chandrakant Bhogayata

 Functional research is the research that one undertakes to effectively achieve one's goals. A teacher conducts functional research to improve his / her teaching work. A school administrator conducts functional research to improve his or her administration.

                                 --Sukhiya Mehrotra


0 Comments